હિન્દ ન્યુઝ, જામનગર જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને આરોગ્ય વિભાગલક્ષી કામગીરી સબબ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં આરોગ્ય વિષયક સેવાઓ સુદ્રઢ બનાવવી, ન્યુટ્રીશન, રસીકરણ, કુટુંબ કલ્યાણ કામગીરી, માતા અને બાળ આરોગ્ય કામગીરી તેમજ શાળા આરોગ્ય તપાસણી વિશે રચનાત્મક સુચનો અધ્યક્ષ સ્થાનેથી કરવામાં આવ્યા હતા. ઉક્ત બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ભાયા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા આર.સી.એચ. અધિકારી, ઈ.એમ.ઑ., તાલુકાના આરોગ્ય અધિકારીઓ, ડી.પી.સી. આરોગ્ય અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ હાજર રહયા હતા. Post Views: 19
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed